1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Joke

ગુજરાતી જોક્સ - હાલરડું

ગુજરાતી જોક્સ - હાલરડું. Gujarati Joke
પતિ - લાલો ક્યારનોય રડી રહ્યો છે .... તુ તેને હાલરડું સંભળાવીને સુવડાવતી કેમ નથી ?
પત્ની - હાલરડું સંભળાવુ છુ તો પડોશી કહે છે કે ભાભી... તમે તો રહેવા દો.. લાલાને જ રડવા દો... 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ - ટીના કોણ ?