1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. gujarati jokes

ગુજરાતી જોક્સ- પરણીને આવી છે ત્યાં. .

ગુજરાતી જોક્સ- પરણીને આવી છે ત્યાં.
જમાઇ 15 દિવસથી સાસરીમાં આવીને જલસા કરતા હતા. . . 
 
 
સાસુ: જમાઇરાજ તમે પાછા ક્યારે જવાના છો? 
 
 
જમાઇ: કેમ? 
 
સાસુ: તમને આવ્યે ઘણા દિવસ થઈ ગયા એટલે પૂછ્યું આતો.. 
 
જમાઇ: તમારી છોકરી તો આવીને છ-છ મહિના રહે છે, અમે તો તેને નથી પૂછતા આવું.. 
 
સાસુ: એતો તમારી સાથે પરણીને આવી છે ત્યાં. . 
 
જમાઇ: તો શું હું અહીં ભાગીને આવ્યો છું ..
 
સાસુ: સારુ તો કપડા ધોવા બેસી જાવ મારી દિકરી તમારે ત્યાં બધુ જ કામ કરે છે
 
જમાઇ ...
ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- જીવ કેવી રીતે કઢાય?