મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 22 જાન્યુઆરી 2018 (18:33 IST)

જોક્સ - રાહુલની wife

ટીચર- રાહુલ તૂ શું બનીશ ? 
 
રાહુલ- મેમ હું મોટો થઈને CA બનીશ 
બધા મોટા શહરોમાં મારો બિજનેસ હશે 
હમેશા પ્લેનથી જ ટ્રેવલ કરીશ 
હમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રોકાવીશ 
10 નોકર હમેશા મારી આસ-પાસ હશે 
હું સૌથી મોંઘી કારમાં ફરીશ ,
 
ટીચર- બસ બસ  આટલું લાંબો જવાબ નહી આપાવું છે 
 
પિંકી તૂ શું બનીશ 
પિંકી- મેમ હું રાહુલની વાઈફ બનીશ 
 
ટીચર અને રાહુલ બન્ને બેભાન......