શું પ્રેગ્નેસી સમયે સેક્સ કરવું સુરક્ષિત છે ?

Last Updated: મંગળવાર, 22 મે 2018 (12:58 IST)
હા,જો તમારી પ્રેગ્નેંસીમાં કોઈ કોમ્પ્લિકેશન નહી હોય તો સેક્સ કરવામાં કોઈ નુકશાન નહી

કદાચ , તમે સાંભળ્યું હશે કે
પ્રેગ્નેંસી સમયે સેક્સ કરતા બાળકનું જન્મ સમય પહેલા થઈ જાય છે તો આ ખરું નહી. જ્યારે સુધી તમારી પ્રેગ્નેંસી એક સાધરણ પ્રેગ્નેસી છે.

જો તમારી બોડી બાળક પૈદા કરવા માટે તૈયાર નહી છે તો સેક્સ કરવાથી પ્રીમેચ્યોર બર્થ નહી થશે.

આમ તો કેટલીક એવી કંડીશન છે જ્યાં તમે સેક્સ કરવામાં સાવધાની રાખવી જોઈએ.

જો પ્રેગ્નેંસીના શરૂઆતી દિવસોમાં તમને બ્લીડિંગ થઈ રહી હોય તો ડાક્ટર સેક્સ કરવાની સલાહ ત્યાં સુધી નહી આપશે જ્યાં સુધી તમારી પ્રેગનેંસીના 14 અઠવાડિયા નહી થઈ જાય .

* કે
સરવાઈકલ વીકનેસના ઈતિહાસ રહ્યા હોય.

* કે placenta નીચેની તરફ હોય્

* કે પછી કોઈ યોનિ ઇંફેક્શન થઈ રહ્યા હોય્આ પણ વાંચો :