ગુજરાતી જોક્સ- કંજૂસ વાળિયો
એક વાળિયો બહુ કંજૂસ હતો એ તેમના દેકરાને મારતો હતો
પાડોસીએ પૂછ્યું - શું કેમ મારો છો ?
વાળિયો- હુ એને કીધું કે એક એકે સીડી મૂકીને ચઢ ચપ્પલ ઓછી ઘસાશે
એક બે-બે મૂકીને ચઢ્યો , પેંટ ફાટી ગઈ ને!!!