Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ- કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.-મજેદાર જોક્સ

Updated: સોમવાર, 29 એપ્રિલ 2019 (15:35 IST)
રીના તેના પ્રેમી સાથે બેડરૂમમાં હતી, ત્યારે તેનો પતિ આવી ગયો. જલ્દી જલ્દી રીનાએ પ્રેમી ના આખા શરીરે તેલ લગાવી
 
 
અને પાવડર છાંટી એક ખૂણામાં ઉભો કરી દીધો. તેના પતિ આવીને પૂછ્યું કે આ શું છે?
 
રીના: કઈ નહી , સ્ટેચ્યુ છે. મારી બેનપણી એના બેડરૂમમાં રાખવા લાવી હતી, મને પણ ગમ્યું એટલે મેં પણ લઇ લીધું. તે  કશું કહ્યા વગર 
સુઈ ગયો.
 
રાત્રે ૨ વાગ્યે રીનાનો પતિ ઉઠી ને રસોડામાં ગયો અને સેન્ડવીચ અને દૂધ નો ગ્લાસ લઈને સ્ટેચ્યુ પાસે આવીને બોલ્યો: લે ખાઈ લે, હું રેખા ના ઘરે સ્ટેચ્યુ બની ને આખો દિવસ ઉભો હતો, કોઈએ પાણી નું પણ ના પૂછ્યું.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

આગળનો લેખ
Show comments