ગર્લફ્રેંડ
ભિખારી - સાહેબ, 10 રૂપિયા આપી દો, કોફી પીવી છે.
શેઠ - પણ કોફી તો 5 રૂપિયાની આવે છે, તો દસ કેમ ?
ભિખારી - મારી સાથે ગર્લફ્રેડ પણ છે
શેઠ - ભિખારી થઈને ગર્લફ્રેંડ પણ બનાવી લીધી ?
ભિખારી - સાહેબ મે ગર્લફ્રેડ નથી બનાવી, પણ ગર્લફ્રેંડે મને ભિખારી બનવ્યો છે.