ગુજરાતી જોકસ- જેલ ગુજરાતી જોકસ- જેલ Updated: Sat, 31 May 2014 (13:23 IST) google-news એક વાર એક પોપટ એક કારથી ટકરાવી ગિરી પડ્યું કારવાળાએ એને સારવાર કરી પાંજરામાં રાખી દીધો. બીજા દિવસે -પોપટને ભાન આવ્યો ...તો ... આઈલા જેલ શું કારવાળો મરી ગયો શું.