ગુજરાતી જોકસ-પરી
ગુજરાતી જોકસ-પરી
ચિંટૂ(માં થી) - માં તમે કહ્યું હતું કે પરિયોના પંખ હોય છે. અને તે ઉડી સકે છે.
માં- હાં બેટા .કહ્યું હતું ....પણ શું થયું?
ચિંટૂ-નહી કાલે પપ્પા નોકરાનીથી કહેતા હતા તુ તો પરી છે પરી ....
માં-(ગુસ્સામાં ) સાચે-જો સવારે એને પણ ઉડાવું છું