ગુજરાતી જોક્સ-ચા ગુજરાતી જોક્સ-ચા Updated: Sat, 24 May 2014 (15:52 IST) google-news કસ્ટમર : એવી ચા પીવડાવ જેને પીને તન મન ઝૂમી ઉઠે, શરીર લહેરાવવા માંડે અને દિલ મચલી જાય. વેઇટર - સર અમારી ત્યાં ભેસનું દૂધ આવે છે, નાગણનુ નહી.