ચિંતા શુ કામ ?
લક્ષ્મી (પતિને)- 'આ ઘર, ફર્નિચર, મિલકત બધું મારા પિતાએ આપ્યું છે, તમારા આ ઘરમાં છે શું?'
રાત્રે ઘરમાં ચોર ઘૂસી આવ્યાં. લક્ષ્મીએ પતિને જગાવ્યો, પણ પતિએ કહીને પડખું ફેરવીને સૂઈ ગયો કે મારું આ ઘરમાં છે શું.