શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

વિશ્વાસ

એક ચોર એક ઘરમાં ચોરી કરવા ગયો.

તિજોરી પર લખ્યુ હતુ - તિજોરી તોડવાને જરૂર નથી. 5555 નંબર લગાવી સામેવાળું ગ્રીન બટન દબાવો. તિજોરી ઓટોમેટીક ખુલી જશે.

આ વાંચી ચોર ખુશ થઈ ગયો અને નંબર ડાયલ કરી બટન દબાવ્યુ એટલે તરત જ એલાર્મ વાગી.

થોડી જ વારમાં પોલીસ આવી ગઈ.

જતા-જતા ચોરે ઘર માલિકને કહ્યુ - આજે મારો માણસાઈ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.