1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ

સાચે જ આંધળો

જોક્સ
પ્રેમિકા - સામે રોડ પર જે ભિખારી બેઠો છે તે આંધળો હોવાનો ઢોંગ કરી રહ્યો છે.
પ્રેમી - કેમ, તે કંઈ રીતે જાણ્યું ?
પ્રેમી - કાલે તેણે મને કહ્યું, સુંદરી ભગવાનના નામે કાંઈક આપતી જા.
પ્રેમિકા - તેણે તને સુંદરી કહ્યું હવે તો મને વિશ્વાસ થઈ ગયો કે તે સાચે જ આંધળો છે.
About Writer
વેબ દુનિયા