1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

ઓર્ડર

ઓર્ડર
એકવાર સંતા પહેલીવાર મુંબઈ ફરવા આવ્યો. એને બહુ જ ભૂખ લાગી હતી એટલે એક સજ્જનને નજીકમાં કોઈ હોટલ હોય તો બતાવવાનું કહ્યુ. સજ્જને કોર્ટ તરફ ઈશારો કર્યો.

સંતા કોર્ટમાં ઘૂસવા જતો હતો એવામાં જજનો અવાજ સંભળાયો - 'ઓર્ડર ઓર્ડર'.

સંતાએ તરત જ કહ્યુ - બે પ્લેટ સમોસા, આમલીની ચટણી સાથે.
About Writer
વેબ દુનિયા