1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા

ખુરશી

સંતા બંતા જોક્સ
સંતા એકવાર મૈસૂર પેલેસ ફરવા ગયો. ટુરીસ્ટ ગાઈડે કહ્યુ - સર.. આ ખુરશી પર ન બેસો.. આ તો ટીપુ સુલતાનની ખુરશી છે.
સંતા - અરે .. યાર ચિંતા ન કર.. એ આવશે તો હું ઉઠી જઈશ
About Writer
વેબ દુનિયા