ચંપલ N.D સંતા-પોતાની તૂટેલી ચંપલ સીવડાવવા ગઈ. ચંપલની હાલત જોઈને મોચી બોલ્યો હું આને નથી સીવી શકતો સંતાએ કહ્યુ - અરે યારે કોશિશ તો કરો, નેપોલિયને કહ્યુ હતુ કે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.મોચીએ ચંપલ પરત લેતા કહ્યુ - બાબૂ સાહેબ, મહેરબાની કરીને આને નેપોલિયન પાસેથી જ સીવડાવો.