મુસીબત N.D સંતા - તને ખબર છે બંતા, પેલા મગનિયા પર કેટલી મોટી મુસીબત આવી પડી ?બંતા - નહી યાર, કેમ શુ થયુ ?સંતા - મારી પત્ની તેની સાથે ભાગી ગઈ, બિચારો મગન.