લોટરી
સંતાએ 20 લાખની લોટરી જીતી, જ્યારે તે પૈસા લેવા ગયો તો તેને બતાવવામાં આવ્યું કે તેને દર મહિને 1-1 લાખ રૂપિયા આપવામાં આવશે, સંતાને બહુ ગુસ્સો આવ્યો અને તે બોલ્યો, આપવા હોય તો પૂરા 20 લાખ રૂપિયા આપો નહિ તો મારા પાંચ રૂપિયા પાછા આપો.
Copyright 2026, Webdunia.com