સંબંધ N.D સંતા- મારી પ્રેમિકાની માંગ એટલી મોટી હતી કે મારે તેની સાથેનો સંબંધ કાપી નાખવો પડ્યો. બંતા - શુ વાત કરે છે ! તારી પ્રેમિકાની માંગ શુ હતી ? સંતા - લગ્નની.