મંગળવાર, 6 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા
Written By વેબ દુનિયા|

સૂરજ

જોક્સ
સંતા - જો આવતીકાલથી સૂરજ નીકળવો બંધ થઈ જાય તો ?
બંતા - કંઈ નહી, બસ લોકોના વીજળીના બીલ વધુ આવશે