હિંટ
સંતા - જો તુ બતાવી દે કે આ બોક્સમાં શુ છે તો તેમાંથી બે ઈંડા તને આપી દઈશ, અને જો તું બતાવે કે આ બોક્સમાં લેટલા ઈંડા છે તો હું તને આ પાંચેય ઈંડા આપી દઈશ, અને જો તુ બતાવી દે કે આ કોના ઈડા છે તો હું તે મરધી પણ તને આપી દઈશ.
બંતા - અરે યાર, પણ કોઈ હિંટ તો આપ.
બંતા - અરે યાર, પણ કોઈ હિંટ તો આપ.