ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
રિસાવાની આદત
પહેલા જ્યારે તમે રિસાતા હતા તેમા એક અંદાજ હતો અદા હતી,
રિસાવવુ હવે તારી આદત બની ગઈ છે, જેમા હવે કોઈ મજા નથી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સુરતની એક 'કામવાળી'એ ખરીદ્યો 60 લાખનો ફ્લેટ
સુરતમાં એક ઘરકામ કરતી મહિલાએ એટલે કે કામવાળીએ 60 લાખનો ફ્લેટ ખરીદ્યો છે. સોશિયલ મીડિયા પર આ કામવાળીની કહાની વાયરલ થઈ રહી છે
લખનૌમાં એરપોર્ટ પાર્કિંગમાં એક રખડતો કૂતરો ફરતો જોવા મળ્યો.
લખનૌ એરપોર્ટ પાર્કિંગમાં એક રખડતો કૂતરો જોવા મળ્યો. આ કૂતરો T-3 ટર્મિનલ પાર્કિંગમાં જોવા મળ્યો હતો. પાર્કિંગનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પોલીસ સ્ટેશનમાં ખાનગી કર્મચારીએ આરોપીના માથા પરથી વાળ ખેંચ્યા, વીડિયો વાયરલ
ગુજરાતમાં એક આરોપી સાથે શરમજનક વર્તન સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનમાં એક યુવાનના વાળ ક્રૂરતાથી ખેંચાયાનો વીડિયો વાયરલ થયો છે.
24 કલાકમાં 3 પુરૂષોએ બે વાર મહિલા પર કર્યો ગેંગરેપ, સોમનાથમાં સગાઓએ જ મહિલાને ઘરે સુરક્ષિત છોડવાને બહાને કરી હેવાનિયત
Gujarat Gangrape News: ગિર સોમનાથ જીલ્લામાં હેવાનિયત ભરેલી ઘટના સામે આવી. ત્રણ પુરૂષોએ એક મહિલાને ઘરે છોડવાના બહાને સુમસામ રસ્તા પર લઈ જઈને ગેંગરેપ કર્યો. વહેશીઓએ મહિલાને એ બાદ પણ છોડી નહી. આરોપી એક મકાનમાં લઈ ગયા અને ફરીથી બળાત્કાર કર્યો. આ ઘટનાના ખુલાસા પછી હડકંપ મચી ગયો છે.
I Love મહાદેવના સ્ટેટસ પર ગુજરાતના જે ગામમાં થઈ હતી હિંસા, હવે ગરજ્યુ વહીવટીતંત્રનુ બુલડોઝર, જાણો બધી જ માહિતી
Gujarat Bulldozer Action: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન રાજઘાની ગાંધીનગરના દહેગામમાં મોટી હિંસા થઈ હતી. આ હિંસા આઈ લવ મોહમ્મદના જવાબમાં આઈ લવ મહાદેવ સ્ટેટસ મુકવા પર ભડકી હતી. હવે વહીવટીતંત્રે બુલડોઝર એક્શનની કાર્યવાહી શરૂ કરી છે. જેમા 50 પ્રોપર્ટી ક્રિમિનલ બૈકગ્રાઉંડવાળાની છે.
ધર્મ
Furniture Cleaning Tips: લાકડીનુ ફર્નિચર હંમેશા નવુ અને ચમકદાર દેખાડવા માંગો છો તો અપનાવો આ ક્લીનિંગ ટિપ્સ
Furniture Cleaning Tips: દરેક કોઈ ઈચ્છે છે કે એક સ્વચ્છ અને સુંદર ઘર. ઘરને ડેકોરેટ કરવા માટે લોકો લાકડીના ફર્નિચરનો ઉપયોગ કરે છે. આ ફર્નીચરની સાફ સફાઈમાટે તમે આ ટિપ્સની મદદ લઈ શકો છો.
કરવા ચોથ પર 16 શણગાર શા માટે કરવા જોઈએ?
કરવા ચોથનો ઉપવાસ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્થી તિથિ (ચોથો દિવસ) ના રોજ મનાવવામાં આવે છે. આ ઉપવાસમાં સવારે સરગી (મીઠી વાનગી) ખાવાનો અને કંઈપણ ખાધા-પીધા વિના આખો દિવસ ઉપવાસ કરવાનો સમાવેશ થાય છે.
Happy Karwa Chauth Wishes: કરવા ચોથ પર તમારા પતિને મોકલો કરવા ચોથની શુભેચ્છા આ પ્રેમભર્યા મેસેજ સાથે
Karwa Chauth Wishes : કરવા ચોથ પર તમારા પતિને મોકલો ખૂબ ખૂબ પ્રેમ ભર્યા મેસેજીસ અને તેમને સ્પેશલ ફીલ કરાવો.. આવો આ લેખમાં આપેલ સુંદર અને પ્રેમથી ભરપૂર બેસ્ટ વિશિસ પસંદ કરો
શું કરવા ચોથ પર શારીરિક સંબંધ કરવું યોગ્ય છે? શું તમે આ ભૂલ કરી રહ્યા છો?
હિન્દુ ધર્મમાં પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વ્રત ફક્ત પતિના લાંબા આયુષ્ય માટે જ નહીં, પણ ધાર્મિક માન્યતાઓ અને કડક નિયમોનું પાલન કરવાની પણ જરૂર છે
કારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી
ભારતદેશનાં વિવિધ રાજયોમાં ઋતુ,માન્યતા,રીત-ભાત મુજબનું મેળાનું આગવુ માહત્મય તો છે જ પણ આપણાં ગુજરાત રાજયમાં વર્ષનાં તમામ મહિનામાં ભરાતા ભાતીગળ મેળા કરતા કારતક માસે ભરાતા મેળાની વિશેષતા કઇંક અનોખી જ છે. કારતક માસ એટલે ચોમાસાની ખરીફ ખેત જણસની લણણી બાદનો માસ, આ માસ દરમ્યાન ગ્રામિણ ખેડુતથી લઇને તમામ વર્ગનાં વ્યક્તિ ખેતજણસનાં વેપાર,વેચાણ થકી બે પૈસાની આવક રળી ખુશ ખુશાલ હોય અને આ ખુશી એકલા માણવી એ ગુજરાતીની તાસીરે ન જ હોય તેમ મેળે ખેશીનાં બીજ રોપી પરસ્પર સ્નેહજળનાં સિંચન થકી ભાઇચારની ઉર્મિને ઉછેરે છે.