Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Recipe- સરગવાનું શાક

Updated: બુધવાર, 9 એપ્રિલ 2025 (16:17 IST)
સામગ્રી
1 વાટકી તુવેરની દાળ વટાણા
4 ચમચી સરગવો સમારેલા
1 ડુંગળી બારીક સમારેલી
1 ટામેટા બારીક સમારેલા
1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાની પેસ્ટ
સ્વાદ પ્રમાણે મીઠું
1 ચમચી ધાણા જીરું પાવડર
1 ચમચી લાલ મરચું પાવડર
2 લાલ મરચા
1 ચમચી હળદર પાવડર
2 ચમચી ઘી
1/2 ચમચી સરસવ
1 તજની લાકડી
5 લવિંગ
2 જુવારની રોટલી
1 ટીસ્પૂન જીરું

સરગવાનું શાક  બનાવવાની રીત 
- એક પેન ગરમ કરો, તેમાં ઘી, સરસવ, જીરું, ડુંગળી, લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ નાખી ગુલાબી થાય ત્યાં સુધી પકાવો.
 
- ટામેટાં, તજ, લવિંગ, મોરિંગાના પાન ઉમેરીને 2 મિનિટ પકાવો. તેમાં દાળ, હળદર પાવડર, લાલ મરચું, ધાણાજીરું, જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી 2 મિનિટ રાધવુ .
 
- તેને જુવારની રોટલી સાથે સર્વ કરો

Edited By- Monica sahu 

વધુ જુઓ..

નેપાળ માં આગામી ૩ દિવસોમાં ફરી આવી શકે છે તબાહી ? ચીને આપી ચેતાવણી, મૃતકોની સંખ્યા 469 પર પહોચી

નેપાળ પૂર હોનારત: ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે ગુજરાત સરકાર સક્રિય, પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી મોટી માહિતી

નેપાળમાં કુદરતી આપદા: સ્ટેટ ઇમરજન્સી સેન્ટરે ગુમ થયેલા 12 ગુજરાતીઓની યાદી અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નોંધપાત્ર રાહત; સરકારે મરાઠી શીખવા માટે એક વર્ષનો સમયગાળો લંબાવ્યો

GSRTC નો નવો ઐતિહાસિક રેકોર્ડ: 26 ઓગસ્ટે એક જ દિવસમાં 88,626 ટિકિટોનું સ્માર્ટફોન બુકિંગ

વધુ જુઓ..

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments