Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Paneer Lababdar - પનીર લબાબદાર બનાવવાની રેસીપી

Updated: બુધવાર, 30 જૂન 2021 (21:47 IST)
Paneer Lababdar -પનીરની કોઈ ન કોઈ ડિશ હમેશા અમારા ઘરોમાં બનતી રહે છે તમે પનીરની ઘણી ડિશ બનાવી પણ હશે તેમજ કઈક જુદો બનાવવઓ હોય તો આ સમયે તમે પનીર લબાબદાર 
ટ્રાઈ કરી શકો છો. આ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે 
પનીર લબદાર બનાવવાની સામગ્રી
વટાણા -250 ગ્રામ
ટમેટા-2 
આદું- નાની એક ટુકડા 
જીરું 1/2 નાની ચમચી 
કાળી મરી 4-5 
લવિગ -2 
મીઠું સ્વાદપ્રમાણે 
હળદર 1/4 નાની ચમચી 
ધાણા પાઉડર- 1ક નાની ચમચીએ 
ગરમ મસાલા 1/4 નાની ચમચી 
કોથમીર 
તેલ એક મોટી ચમચી 
પનીર ઝીણેલું 
 
પનીર લબાબદાર બનાવવાની રીત
પનીર લબાબદાર બનાવવા માટે સૌથી પહેલાં આદું છીલીને કાપી લો. સાથે જ ટમેટા, લીલા મરચાંને મિક્સ કરી મિક્સરમાં પેસ્ટ બનાવી લો. ત્યારબાદ પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરી તેમાં જીરા, કાળી મરી અને 
લવિંગ નાખો. ત્યારબાદ ટમેટાનો પેસ્ટ, મીઠું, હળદર, ધાણા અને લાલ મરચાં પાઉડર નાખી તેને સારી રીતે શેકવું. પછી બે મોટી ચમચી પાણી અને ટમેટા અને વટાણા નાખી કૂકર બંદ કરી દો. ત્યારબાદ  એક
સીટી આવે ત્યારે તે તાપથી ઉતારી લો. પ્રેશર નિકળતા કૂકર ખોલો. તમારા જાયકેદાર પનીર લબાબદાર તૈયાર છે.  ત્યારબાદ છીણેલું પનીર, ગરમ મસાલા અને કોથમીર નાખી પીરસો. બધા ખુશ થઈ જશે. 

વધુ જુઓ..

ગુજરાત ભાડા બિલ મોકૂફ: વકીલોના ઉગ્ર વિરોધ સામે સરકાર નમી; હવે ફેબ્રુઆરી 2028 માં રજૂ થશે સુધારિત બિલ

UP રાજ્યસભા ચૂંટણી : BJP એ 8 ઉમેદવારોના નામ કર્યુ જાહેર, ધર્મપાલ સિંહને તક, હરદીપ સિંહ પુરીનુ પત્તુ કપાયુ

રેપ અને યૌન હિંસા પર SC સખ્ત, પોલીસને પુછ્યુ - ક્રાઈમ રોકવા માટે શુ કરી રહ્યા છો ? અપરાધિઓના મનમા ખોફ પેદા કરો

અબ્દૂલ જાજમ નહી પાથરે, પોતાનો રાજનીતિક હક લેશે, યૂપી ચૂંટણીને લઈને ઓવૈસીનુ મોટુ નિવેદન

SIR વિવાદ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ - ન્યુઝ રિપોર્ટના આધાર પર નહી આપવામાં આવે આદેશ, ચૂંટણી પંચે પણ નોટિસ આપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓક્ટોબર 2026

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

ખમ્મા મારા નંદજીના લાલ - Khamma Mar Nandajin Lala

સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments