સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (14:46 IST)

Kulle Ki Chaat - કુલ્લેની ચાટ ખાઈને ચાટ-ભજીયા ખાવાનો ભૂલી જશો

Kulle Ki Chaat - લૉકડાઉનમાં ઘરમાં રહીને ઘણ લોકો ચાટ શબ્દ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુ હશે. ચાટના શોખીનને ખૂબ યાદ આવે છે. પણ અત્યારે બહાર કઈક પણ ખાવુ સેફ નથી તેથી જો ઘર જ બનાવવુ સારું છે. બટાટા ચાટનો તમે ખૂબ ખાધુ હશે પણ શું તમે કયારે કુલ્લાની ચાટ ખાધી છે? કુલ્લેની ચાટ ફળ અને શાકભાજીનો એક રૂચિકર મિશ્રણ છે જે સ્વાદિષ્ટ મસાલાથી ભરેલી હોય છે આવો 
તમને જણાવીએ કુલ્લે ચાટની સરળ રેસીપી. 
 
કુલ્લેની ચાટ બનાવવાની સામગ્રી 
3 મધ્યમ બટાટા (બાફેલા) 
1/2 કપ ચણા 
ચાટ મસાલા 
આદું 1/2 ઈંચ 
1 નાની લીલા મરચાં 
થોડા દાડમના દાણા 
2 ટીસ્પૂન લીંબૂનો રસ 
મીઠું સ્વાદપ્રમાણે સિંધાલૂણ 
સંચણ 
 
કુલ્લેની ચાટ બનાવવાની સરળ વિધિ 
 કુલ્લેની ચાટ બનાવવા માટે સૌથી પહેલા બટાટાને છીલવુ અને વચ્ચેથી 2 ભાગમાં કાપી લો. હવે બટાકાને ગોળ કાપી નિકાળો અને તેને વાટકીની જેમ બનાવી લો
- હવે એક વાટકીમાં ચણા, લીલા મરચાં, આદુ, મીઠુ, સંચણ, સિંધાલૂણ, ચાટ મસાલા અને લીંબૂનો રસ નાખી મિક્સ કરીને ભરવું/ આ મિક્સચરને બટાટાની આ વાટકીમાં ભરવું
- લો તૈયાર છે તમારી ટેસ્ટી કુલ્લેની ચાટ ઘરે બધાને તેનો સ્વાદ પસંદ આવશે.