ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 17 જૂન 2021 (13:26 IST)

Gujarati recipe-દહીંનો ચટપટો પરાંઠા

દહીં પરાંઠા આજકાલની દોડધાનના જીવનમાં તમને તનાવ મુક્ત રાખશે. સાથે જ તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધારશે. દહીં ખાવાથી હાઈ બ્લ્ડ પ્રેશરનો ખતરો ઓછુ હોય છે અને તમે દિલથી 
સંકળાયેલા રોગોથી પણ દૂર રહો છો. દહીં એનર્જા બૂસ્ટર છે અને આ અમારા શરીરમાં એક એંટીઑક્સીડેંટસની રીતે કામ કરે છે સાથે જ શરીરને હાઈટ્રેટ પણ કરે છે. 
 
દહીંનો પરાંઠા બનાવવા માટે તમને જોઈએ 
2 કપ ઘઉંનો લોટ 
એક કપ દજ્હીં 
1/4 ટી સ્પૂન હળદર 
1/2 ટી સ્પૂન જીરું પાઉડર 
1/2 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચાં પાઉડર 
1/2 ટી સ્પૂન ગરમ મસાલા 
1/4 ટી સ્પૂન અજમા 
1 ટી સ્પૂન કસૂરી મેથી 
1 ટીસ્પૂન આદુનો પેસ્ટ 
2 ટીસ્પૂન કોથમીર 
2 ટીસ્પૂન ફુદીના 
અડધુ ટીસ્પૂન મીઠું 
2 ટીસ્પૂન તેલ 
 
રેસીપી 
દહીણો ચટપટો પરાંઠા બનાવવા માટે લોટમાં કોથમીર ઝીણુ કાપી મિક્સ કરો. 
પછી ડુંગળી, લીલા મરચાં, હળદર અને મીઠુ કાળી મરી મિક્સ કરો. 
લોટને પાણીની જગ્યા દહીંની સાથે મિક્સ કરી તૈયાર કરો
તૈયાર લોટને 10 મિનિટ તેલ લગાવીને છોડયા પછી તમે દહીંનો પરાંઠા બનાવી શકો છો. 
મનપસંદ ચટણી અને અથાણાની સાથે તેને સર્વ કરો.