સંબંધિત સમાચાર
- સરકારે ખાનગી સ્કૂલોને ફી વધારાવા આપી મંજૂરી: અમદાવાદની શાળઓ દોઢ લાખ સુધીની ફી ઉઘરાવશે
- ગુજરાતની શાળાઓમાં બાળકો નવા શૈક્ષણિક વર્ષમાં 247 દિવસ ભણશે
- લોકસભાની ચૂંટણી પૂર્વે પાટીદાર અનામત આંદોલન ભાજપને નડશે: આંદોલનકારીઓ એક થવાની શક્યતા
- જાણો કચ્છના દંપત્તિને રેલવે કેમ કેમ પાંચ લાખ રુપિયાનું વળતર ચૂકવશે
- ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જાનથી મારી નાંખવાની ધમકી મળતાં સુરક્ષા માંગી
આ છે સરસ ચા બનાવવાના ટિપ્સ
- દૂધ અને પાણી સમાન માત્રામાં લેવું જોઈએ.
- પહેલા તો પાણી ઉકાળતાં સમયે થોડું છીણેલું આદું નાખી દો. ALSO READ: ગુજરાતી રેસીપી- ઑરેંજ ઑઈસ ટી
- પછી ખાંડ, ચાપત્તી અને દૂધ નાખતા પછી એક ઉકાળ આવ્યા પછી થોડું આદું નાખો.
- આદુંની સાથે ઈલાયચી કૂટીને નાખવાથી ચાનો સ્વાદ વધારે સરસ આવે છે.
- પણ ધ્યાન રાખો કે એક જ વાસણમાં વાર-વાર ચા ન બનાવવી. દૂધ, ચાપત્તી અને આદું ચોંટ્યા રહેવાથી ફરીથી બનેલી ચામાં બળવાની ગંધ આવી શકે છે.