સંબંધિત સમાચાર
- Guru purnima- ગુરૂ પૂર્ણિમા પર કરો આ ઉપાય , જલ્દી થશે લગ્ન
- Guru Purnima- ગુરૂ પૂર્ણિમા વિશેષ- ગુરુ પ્રવેશ દ્રાર છે
- Guru Purnima 2021- આષાઢી પૂનમ કે ગુરૂ પૂર્ણિમા ક્યારે છે? જાણો શુભ મૂહૂર્ત વિશેષ સંયોગ અને મહત્વ
- જમ્મૂ કશ્મીર- પ્રદેશની દીકરીઓને મળી મોટી રાહત, બહારના રાજ્યોમાં લગ્ન પર પતિ પણ હશે ડોમિસાઈલના હક્કદાર
- સમાજ સેવા: પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 300 દિકરીઓના લગ્ન કરાવશે મહેશ સવાણી
ગુરૂ પૂર્ણિમાના દિવસે આ 8 કામ કરવાથી મળશે વધારે પુણ્ય
આષાઢ માસની પૂર્ણિમાને જ ગુરૂ પૂર્ણિમા કહીએ છે. આ દિવસે ગુરૂ પૂજાનો વિધાન છે. ગુરૂપૂર્ણિમા વર્ષાઋતુના શરૂઆતમાં જ આવે છે. ગુરૂપૂર્ણિમાનો આ દિવસ મહાતભારતની રચિયતરા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મ દિવસ પણ છે. તેને ચારા વેદોની રચના કરી હતી તેથી એનું એક નામ વેદ વ્યાસ પણ છે. હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે લોકો ખાસ કામ કરવા જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં આપેલ કામ કરવાથી પુણ્ય મળે છે. જાણૉ ક્યાં કામ કરવા જોઈએ.
- ભોજનમાં કેસરનો પ્રયોગ કરો અને સ્નાન પછી નાભિ અને માથા પર કેસરનો તિલક લગાવો.
- ગુરૂપૂર્ણિમાના દિવસે સ્નાનના જળમાં નાગરથોથા નામની વનસ્પતો નાખી સ્નાન કરો.
- પીળા રંગના ફૂલના છોડ તમારા ઘરમાં લગાવો અને પીળા રંગ ભેંટ આપો.
- કેળાના બે છોડ વિષ્ણુ ભગવાનના મંદિરમાં લગાવો.
- ગુરૂ પૂર્ણિમાના દિવસે આખા મગ મંદિરમાં દાન કરો અને 12 વર્ષની નાની કન્યાના ચરણ સ્પર્શ કરી તેનાથી આશીર્વાદ લો.
- શુભ મૂહૂર્તમાં ચાંદીના વાસણ તમારા ઘરની ધરતીમાં દબાવો. અને સાધુ સંતોનો અપમાન નહી કરવું.
- જે પલંગ પર તમે સૂવો છો, તેના ચારે ખૂણામાં સોનાની ખીલ કે સોનાના તાર લગાવો.
ये भी पढ़ें