1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
  4. uses of bay leaf

ઘરની અંદર તમાલપત્ર સળગાવવાથી હોય છે આ લાભ

તનાવ
વધારેપણું લોકો તનાવના શિકાર હોય છે. એ તનાવથી છુટકારા મેળવા માટે ઘણા ઉપાય કરે છે. જેમ કે યોગ ધ્યાન અને શૉપિંગ. કેટલાક એવા ઉપાય પણ છે. જેના વિશે કેટલાક લોકો જાણે છે તનાવ દૂર ભગાડવા માટે સૌથી ફાયદાકારી છે તમાલપત્ર. તમાલપત્રનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. આ પાનથી જલ્દ જ તનાવ દૂર હોય છે. 
 
એક  શોધમાં મળ્યું કે તમાલપત્ર તનાવ દૂર કરે છે. આ સિવાય આ ત્વચાના રોગ અને શ્વાસ સંબંધી સમસ્યાઓને પણ ઠીક કરવામાં મદદ કરે છે. જો તમે પણ તનાવમુક્ત રહેવા ઈચ્છો છો તો તમાલપત્રના ઉપયોગ કરો. આવો જાણી તમાલપત્રના ઉપયોગ કરવાથી તનાવને દૂર કરી શકાય છે. 
1. સૌથી પહેલા એક તાજા અને સૂકા તમાલપત્ર લો. તેને કોઈ વાટકીમાં ઘરના બહાર સળગાવો. 
 
2. પછી તેને ઘરની અંદર લાવી 15 મિનિટ માટે રાખો. તમાલપત્રની સુગંધ આખા કમરામાં ફેલાઈ જશે. 
 
3. એનાથી રૂમની અંદરનો વાતાવરણ ખૂબ રિલેકસિંગ થઈ જાય છે. તેની સુગંધથી તમારા અંદર એનર્જી આવશે. 
 
4. એનર્જી આવવાથી તનાવ દૂર થઈ જશે. 
આગળનો લેખ
ટમેટાનો ફેસ પેક માત્ર 1 દિવસમાં ખીલથી છુટકારા