1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

ખરાબ અરીસો

ખરાબ અરીસો
પત્ની જે કાર ચલાવવાનુ શીખી રહી હતી, પોતાના પતિને બોલી - જુઓ આ અરીસો સારી રીતે લગાવ્યો નથી.
પતિ - કેમ, કંઈ ગરબડ છે ?
પત્ની બોલી - હા, આમાં તો ફક્ત પાછળની ગાડીઓ જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી.