ઘરનું અજવાળુ IFM પત્ની - તમે જાણો છો, બાળકો ઘરનો પ્રકાશ હોય છે. પતિ - કેવી રીતે ?પત્ની - લાઈટ બંધ કરતા જ તેમને તાવ આવી જાય છે.