ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By વેબ દુનિયા|

તાજમહેલ

પત્ની-તમે મારા માટે પણ તાજમહેલ કેમ નથી બનાવતા ? લોકો તમને મહાન માણસ ગણશે.
પત્ની-પહેલા તુ મર તો ખરી, પછી હું મારી મહાનતા બતાવુ.