1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

બેહોશ...

બેહોશ...
એક સ્ત્રીને તેના ઘરના નોકરે ઘબરાયેલા સ્વરમાં કહ્યુ - સાહેબ દરવાજાની પાસે બેહોશ થઈ પડ્યા છે. તેમના એક હાથમાં એક કાગળ અને બીજા હાથમાં એક મોટુ પેકેટ છે.
મહિલા ખુશ થઈને બોલી - બહુ સરસ, મારી નવી સાડીઓ આવી ગઈ છે.
About Writer
વેબ દુનિયા