1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

માતાની જેમ

માતાની જેમ
પતિ(નવી પત્નીને) હું તારી રસોઈમાં કોઈ ખામી કાઢતો નથી, પરંતુ હું ઈચ્છુ છુ કે તુ મારી બાની જેમ જ રસોઈ બનાવે.
પત્ની - ઠીક છે, આ કોઈ મુશ્કેલ કામ નથી, જો તમે પણ તમારા પિતાજીની જેમ લોટ બાંધવાનુ શીખો.
About Writer
વેબ દુનિયા