1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

સાચી ઉંમર

સાચી ઉંમર
પત્ની - હું મારી સાચી ઉંમર કોઈને પણ બતાવતી નથી ?
પતિ - ક્યારેય નહી ?
પત્ની - નહી.
પતિ - ભૂલથી પણ નહી ?
પત્ની - નહિ, જે વાત હું છેલ્લા 40 વર્ષથી છુપાવી રાખી છે તે કોઈને પણ એમ જ કેવી રીતે બતાવી દઉં.
About Writer
વેબ દુનિયા