1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

સાધુ બનવા

સાધુ બનવા
પત્ની હું વિચારું છું કે મારી મિલકત કોઈ સાધુને દાન કરી દઉં. (આ સાંભળી પતિ ઉઠીને જવા લાગે છે.)
પત્ની- હવે તમે ક્યાં જઈ રહ્યાં છો?
પતિ- સાધુ બનવા.
About Writer
વેબ દુનિયા