Daily Horoscope
✕

Astrology- આવી ચાર છોકરીઓ સાથે ન કરવું લગ્ન

Updated: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (13:56 IST)
લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું. 
 
1. સગા સંબંધીની યુવતી ન હોય
 
કોઈ પણ  એવી છોકરીથી લગ્ન ન કરવા જે તમારા સંબંધીની યુવતી  હોય, આગળ ચાલીને એવા સંબંધોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોત્ર મળવાથી પણ મુશ્કેલીઓ આવે છે. 
 
2. છોકરીનો હોય કોઈ તોફાની મિત્ર
આજના સમયમાં આ કહેવું ખોટું હશે કે છોકરીના ફ્રેંડ કે બ્વાયફ્રેંડ ન હોય , પણ બ્વાયફ્રેંડ જો તોફાની કે ગુંડૉ હોય તો લગ્ન પછી પણ પરેશાન કરી શકે છે. એવા લગ્નથી પહેલા આ પણ જાણી લેવું સારુ રહેશે કે તેનો કોઈ તોફાની  ફ્રેંડ કે બ્વાયફ્રેંડ  તો નથી ને..
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

3. ગાળો બોલતી હોય 
એવી છોકરીઓથી પણ બચવું જે વાત-વાતમાં ગાળો કરતી હોય . તેનાથી ઘરનો વાતાવરણ ખરાબ થઈ શકે છે અને તેમની શકયતા વધારે છે કે ગાળૉના કારણ ઘરમાં કલેશ વધી જાય. 
4. મોડે સુધી સૂતી 
મોડે સુધી સૂતી છોકરીઓ ઓછી જવાબદાર હોય છે. એવી છોકરીઓ પર તમે ઘરની પૂરી જવાબદારી નહી  સોંપી શકતા. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

રિસર્ચ રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 2035 સુધી મુસ્લિમોની સંખ્યા સૌથી વધુ રહેશે, ઈસ્લામ સૌથી મોટો ધર્મ હશે

IMD એ 20 નવેમ્બરના રોજ નરસાપુર અને પુરી વચ્ચે ભયંકર ચક્રવાત 'અક્વાન' ત્રાટકવાની આગાહી કરી છે

અમદાવાદમાં માર્ગ અકસ્માતો પર લગામ કસવા પોલીસ એક્શન મોડમાં: ફરીથી શરૂ થશે સ્થળ પર દંડ અને સીસીટીવી નજર

ક્વાડ સ્ટેજ પર, પીએમ મોદીએ નીચે ઝૂકીને જમીન પરથી ત્રિરંગાનું પ્રતીક ઉપાડ્યું અને..., લોકોએ કહ્યું- 'એક જ હૃદય છે, તમે કેટલી વાર જીતશો?'

પિતાએ પોતાના બંને માસૂમ બાળકોને નહેરમાં ફેક્યા, ચોકલેટ અને વડાપાવની આપી હતી લાલચ

આગળનો લેખ
Show comments