સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (08:54 IST)

આવા પગવાળા પુરૂષ ખૂબ ધનવાન હોય છે

ધનવાન લોકોના શરીરની બનાવટ કઈક ખાસ હોય છે. . સમુદ્ર શાસ્ત્રમાં આવા જ કેટલાક અંગ લક્ષણની જાહેરાત કરી છે જેથી કોઈ પણ માણસ જાણી શકે કે તેની આર્થિક સ્થિતિ કેવી રહેશે. 
 
સમુદ્રશાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે પુરૂષોના પગની બનાવટ જોઈને આ ખબર પડી જશે કે આ માણસ ભવિષ્યમાં ધનવાન બનશે કે આર્થિક મુશ્કેલી આવશે. 
 
જે પૂરૂષોના પગના તળિયા નરમ, લીસા અને લાલ હોય તે ધનવાન હોય છે.