તમારી રાશિ મુજબ આ રીતે સ્નાન કરો, પૈસાનો થશે વરસાદ

taking bath
Last Modified ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (12:49 IST)

હિન્દુ પુરાણો મુજબ સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવુ જોઈએ. સૌ પહેલા માથા પર પાણી નાખો. પછી આખા શરીર પર.
ન્હાયા પછી સૌ પહેલા આપો. આવુ કરવાથી શરીર રોગોની ચપેટથી દૂર રહે છે અને સમાજમાં રૂતબો અને દબદબો કાયમ રહે છે.
જે વ્યક્તિ પોતાની રાશિ મુજબ કંઈક ખાસ વસ્તુઓ નાખીને દરરોજ સ્નાન કરે છે તેને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી


આ પણ વાંચો :