સંબંધિત સમાચાર
- વર્ષ 2019માં આ 3 રાશિયો પર રહેશે શનિની સાઢેસાતી અને ઢૈય્યા
- વર્ષ 2019 ને શુભ બનાવવું છે, કરવી છે અશુભ ફળોમાં કમી તો જરૂર અજમાવો આ રાશિ ઉપાય
- કરવું છે જો વર્ષ 2019માં લગ્ન તો પહેલા જાણી લો આ વર્ષના સૌથી ઉત્તમ લગ્ન મૂહૂર્ત
- મેષ રાશિફળ 2019 - જાણો કેવુ રહેશે મેષ રાશિના જાતકોનુ રાશિફળ
- તમારા પતિની મિત્ર આ રાશિની હોય તો સાચવજો હો....
વર્ષ 2019માં ખુશ રહેવા માંગો છો તો રાશિ મુજબ કરો આ ઉપાય
નવ વર્ષ 2019 જ્યોતિષની દ્રષ્ટિથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યુ છે. જ્યોતિષિયો મુજબ 2019ની શરૂઆત શુક્ર અને સૂર્યના ગોચરથી થશે. જેને કારણે સુખ અને સમૃદ્ધિ બંનેના માર્ગ ખુલશે. જ્યોતિષ મુજબ આ વર્ષ અનેક રાશિઓના ભાગ્યને ચમકાવનારુ છે તો અનેક રાશિયો પર ભારે પણ રહેશે. સાથે જ રાહુ-કેતુ પણ અનેક રાશિઓ માટે અત્યાધિક ખાસ પરિવર્તનના યોગ લઈને આવી રહ્યુ છે. આવો જાણીએ કેવી રીતે વર્ષ 2019માં રાશિ મુજબ ઉપાય કરીને ખરાબ સમયથી છુટકારો મેળવી શકાશે.