16 જુલાઈના રોજ ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનુ છે. આ ગ્રહણની શરૂઆત રાત્રે એક વાગીને 30 મિનિટ પર થશે અને આ 17 જુલાઈની સવારે લગભગ 4.31 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓએ ઘણી સાવધાની રાખવી જોઈએ. ચદ્ર ગ્રહણ દરમિયાન સૌથી વધુ સાવધાની ગર્ભવતી સ્ત્રીઓએ રાખવાની હોય છે....