સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By મોનિકા સાહૂ|
Last Updated : મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (18:40 IST)

ગર્ભવતી મહિલા ગ્રહણના સમયે આ કામ ન કરવું

ગ્રહણનો સૌથી વધારે ખરાબ અસર ગર્ભવતી મહિલાના પેટમાં પળી રહ્યા બાળક માટે ખૂબજ ખરાબ હોય છે. ગર્ભમાં પળી રહ્યા બાળકને નુકશાન પહોંચે છે અને તેના પર શારીરિક કે માનસિક અસર પણ હોય છે . તેથી ગર્ભવતી મહિલાને ગ્રહણના સમયે ઘરથી બહાર નહી નિકળવું જોઈએ. આ સમયમાં વાતાવરણની નકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે. આથી ગર્ભમાં રહ્યા બાળકને ખરાબ અસર થઈ શકે છે. 
માન્યતા છે કે ગર્ભવતી સ્ત્રીઓએ ગ્રહણના સમયે ઘરની બહાર ન નીકળવુ જોઈએ. કારણ કે ગ્રહણના પ્રભાવથી શિશુને નુકશાન પહોંચી શકે છે. 
 
ગ્રહણના સમયે તેલ માલિશ નહી કરવી જોઈ. જે લોકો ગ્રહણના સમયે તેલ મલિશ કરે છે , એને ત્વચા સંબંધી રોગોના સામનો કરવું પડી શકે છે. 
 
ગ્રહણના સમયે પતિ-પત્નીને દૂરી રાખવી જોઈએ. શાસ્ત્રો મુજબ ગ્રહણના સમયે બનાવ્યા સંબંધથી પૈદા થતી સંતાનમાં ઘણી બુરાઈયો હોય છે. 
 
આ પણ માન્યતા છે કે ગ્રહણના સમયે કપડા ન નીચોડવા જોઈએ કે દાંત સાફ ન કરવા જોઈએ. 
 
સૂતક દરમિયાન ભોજન ન બનાવો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ ચપ્પુથી કંઈ પણ ન કાપે 
 
સૂતકમાં સિલાઈ-ભરતકામ ન  કરવું .. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ.