નથી ખબર
એક વિદ્યાર્થી - સર, 'આઈ ડોંટ નો' નુ ગુજરાતી શું થાય ?
શિક્ષક - મને નથી ખબર
વિદ્યાર્થી - તો પછી તમે બી.એ ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથ પાસ કેવી રીતે કરી ?
શિક્ષક - મને નથી ખબર
વિદ્યાર્થી - તો પછી તમે બી.એ ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથ પાસ કેવી રીતે કરી ?