1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. બાળકો

ભૂલી ગઈ

ભૂલી ગઈ
બંટી ભણવામાં ઘણો હોશિયાર હતો છતાં એકવાર તેને ગણિતમાં 10 માંથી ઝીરો મળ્યો. પિતાજીએ પૂછ્યુ - કેમ બેટા આ વખતે તારો ઝીરો નંબર કેમ આવ્યો.
બંટીએ કહ્યુ - એ તો પપ્પા એવુ થયુ ને કે મેડમ ઝીરો પહેલા એક લખવાની હતી પણ ઝીરો લખ્યા પછી બેલ પડી ગઈ તેથી તે એક લખવાનુ ભૂલી જ ગઈ.
About Writer
વેબ દુનિયા