સંબંધિત સમાચાર
- કંપનીને પોતાના કર્મચારીને બર્થડે પાર્ટી આપવી ભારે પડી, હવે આપવુ પડશે 450,000 ડોલરનુ વળતર
- #Boycott malabar Gold - અક્ષય તૃતીયાના વિજ્ઞાપનમાં વગર ચાંદલા જોવાઈ કરીના કપૂર થઈ ટ્રોલ બિંદી નહી તો બિજનેસ નહી
- આમ પન્ના બનાવવાની રીત
- World Earth Day -પૃથ્વી દિવસ - જાણો કેવી રીતે થઈ ઘરતીની ઉત્પત્તિ
- 22 April Earth Day : પૃથ્વી દિવસ મનાવીને આવો લઈએ ઘરતીને બચાવવાનો સંકલ્પ
મને ભગાવીને લઈ જાઓ... આઈ લવ યુ તારી કુસુમ"
એક પ્રેમિકાએ તેમના પ્રેમી માટે 10ના નોટ પર લખ્યુ "મારું લગ્ન 26 એપ્રિલને છે મને ભગાવીને લઈ જાઓ... આઈ લવ યુ તારી કુસુમ સોશિયલ મીડિયા પર આ સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
10 રૂપિયાના નોટ પર એક પ્રેમિકાએ લખ્યુ "વિશાલ મારું લગ્ન 26 એપ્રિલને છે મને ભગાવીને લઈ જાઓ... આઈ લવ યુ તારી કુસુમ"
નોટ પર લખેલ મેસેજને જોઈને કોઈ સમજી જસે કે કુસુમ નામની છોકરીનો લગ્ન તેમની પરવાનગી વગર કરાઈ રહી છે તેના કારણે છોકરીએ નોટથી તેમના પ્રેમીને મેસેજ લખીને જણાવ્યુ છે કે તેમના લગ્ન 26 એપ્રિલને છે તે પહેલા તેને લઈને ભાગી જાય.
Twitter show your power... 26th April ke Pehle kusum ka Yeh message vishal tak pahuchana hai.. Doh pyaar karne wale ko milana hai.. Please amplify n tag all vishal you know..
