રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : બુધવાર, 21 જૂન 2023 (13:44 IST)

Shiv aarti- આરતી- શિવજીની આરતી

જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા.
ॐ હર હર હર મહાદેવ
અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન...
હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ
દો ભુજ ચાર ચતુર્ભુજ, દસ ભુજ અતિ સોહે, શિવ દસ ભુજ...
તીનો રૂપ નિરખતાં (2) ત્રિભુવન જન મોહે, જય શિવ
અક્ષમાલા વનમાલા રુણ્ડમાલા ધારી, શિવ રુણ્ડમાલા...
ચંદન મૃગમદ સોહે (2) ભાલે શુભ કારી, ॐ જય શિવ શ્વેતાંબર પીતામ્બર, વાધામ્બર અંગે, શિવ વાઘામ્બર...
સનકાદિક બ્રહ્માદિક (2) ભુતાદિક સંગે, ॐ જય શિવ
લક્ષ્મીવર ગાયત્રી, પાર્વતી સંગે, શિવ પાર્વતી..
અર્ધાંગી અરુ ત્રિભંગી (2) સિર સોહત ગંગે, ॐ જય શિવ
કરકે મધ્ય કમંડલ, ચક્ર ત્રિશૂલ ધર્તા, શિવ ચક્ર.. જગકર્તા, જગભર્તા (2) જગકા સંહર્તા, ॐ જય શિવ
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ જાનત અવિવેકા, શિવ જાનત..
પ્રણવ અક્ષર મધ્યે (2) યે તીનો એકા, ॐ જય શિવ
ત્રિગુણ શીવજી કી આરતી, જો કોઇ ગાવે, શિવ જો કોઇ....
કહત શિવાનન્દ સ્વામી ! (2) મનવાંછિત ફલ પાવેં, ॐ જય શિવ