Daily Horoscope
✕

જ્ઞાનીસના થાણે બ્રાન્ચમાં એક સ્કુપ આઇસક્રીમ પર એક સ્કુપ ફ્રી ઑફર 21 મે સુધી

ગરમીમાં લોકોને રાહત આપવા થાણેમાં જ્ઞાનીસના બે નવા આઇસ્ક્રીમ પાર્લર શરૂ

Updated: શનિવાર, 11 મે 2019 (16:00 IST)

ઉત્તર ભારતના સુપ્રસિદ્ધ જ્ઞાનીસ આઇસ્ક્રીમ પાર્લર, જેની શરૂઆત 1956માં સ્વર્ગીય એસ. ગુરચરણ સિંહ દ્વારા ફતેહપુરી,દિલ્હીમાં થઈ હતી. ગરમીમાં લોકોને રાહત આપવા માટે હવે કોજાગિરી બિલ્ડિંગ, પંચખાડી, થાણે (વેસ્ટ ) માં તથા ઇન્ફિનિટી શોપ નંબર 18,અશર રેસિડેન્સી, પોખરણ રોડ નંબર-2,થાણે (વેસ્ટ ) પર બે નવી શાખા શુરું. અહીં આઇસ્ક્રીમ ઉપરાંત ફાલુદા, કુલ્ફી, શરબત વગેરે વગેરેનીપણ મોજ માણી શકાશે. આ અવસર પર 21 મે 2019 સુધી માત્ર આઇસક્રીમ પર એક સ્કુપ આઇસક્રીમપર એક સ્કુપ ફ્રી ઑફર થાણેબ્રાન્ચમાં રાખવામાં આવી છે. જેનો આનંદ તમામ થાણેવાસીઓ તેમના પરિવાર અને મિત્રો સાથે માણી શકે છે.
 

           જ્ઞાનીસ બ્રાન્ડની આઇસક્રીમ પાર્લરને સફળ બનાવવામાં ચારેય ભાઇઓ ગુરપ્રીત સિંહ, અમરપ્રીત સિંહ, કંવરપ્રીત સિંહ અનેઆનંદપ્રીત સિંહનો મહત્ત્વનો ફાળો છે. આ બે બ્રાન્ચ મળી જ્ઞાનીસના કુલ 92 બ્રાન્ચ થશે. પાર્લરમાં સન્ડેઝ નેચરલ આઇસ્ક્રીમ, સ્ટોન સન્ડેઝ,કુલ્ફી શેક, રબડી, ફાલુદા, બેલ્જિયન ચોકલેટ, રેડ વેલ્વેટ આઇસક્રીમ વગેરે એક વાર તો ટ્રાય કરવા જોઇએ. અહીં પોતાના પરિવાર અનેમિત્રોને યાદગાર પાર્ટી આપી શકે છે. જ્ઞાનીસ આઇસક્રીમના પ્રમાણિક સ્વાદ અને મલાઈદાર બનાવટને સમૃદ્ધ કરે છે.
 

 

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments