હેલ્ધી પીણું - ફુદીનાનું શરબત

lemon mint juice
સામગ્રી :
1 ગુચ્છો ફુદીનો, 1 કપ ખાંડ, 1 ઇંચ આદુંનો ટૂકડો, 1 ચમચો લીંબુનો રસ, 2 ગ્લાસ પાણી કે સોડા, બરફ, થોડા ફુદીનાના પાંદડા ગાર્નિશિંગ માટે.
બનાવવાની રીત : એક બ્લેકન્ડરમાં ફુદીનાના પાંડદા, ખાંડ અને આદુંની પેસ્ટ નાંખી સારી રીતે પીસી લો. હવે તેમાં પાણી કે ઇચ્છો તો સોડા ઉમેરો. આ મિશ્રણને ફરી એકવાર બ્લેન્ડર ચલાવી એકરસ કરી લો. હવે તેમા લીંબુનો રસ નાખો. તૈયાર છે ઠંડું-ઠંડુ ફુદીના શરબત. ઉપરથી ફુદીનાના પાંદડા વડે ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ જ સર્વ કરો.
આ પણ વાંચો :