રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

Gujarati Recipe - ખીચું

સામગ્રી - 250 ગ્રામ ચોખાનો લોટ, 1 ચમચી જીરા પાવડર, બે ચમચી વાટેલા મરચાનું પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ, ચપટી સોડા. 

બનાવવાની રીત - એક પ્લાસ્ટિકના બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવુ. આ મિશ્રણને ઓવનમાં 3-4 મિનિટ માટે મુકી દેવુ. બહાર કાઢીને ફરી સારી રીતે હલાવી લેવુ અને પછી 2-3 મિનિટ ઢાંકીને ફરી ઓવનમાં મુકવુ. બહાર કાઢીને ગરમા ગરમ તેલ નાખીને પીરસવું.