1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
  4. ISRO chief Somnath cancer positive

ઈસરો ચીફ સોમનાથ કેન્સર પોઝિટિવ

s somnath isro chief
ISRO Chief Somnath:  ઈસરો ચીફ સોમનાથને છે કેંસર આદિત્ય L-1 ની લાંચિગના દિવસે થયુ હતુ ડાયગ્લોઝ 
 


-આદિત્ય L 1ની લાંચિંગના દિવસે 
-કેંસર ડિટેક્ટ થયુ હતુ
-ઈસરો ચીફ સોમનાથને કેંસર થવાની વાત સામે આવી
 
 
ISRO Chief Somnath:- મોટા સમાચાર છે કે ઈસરોના ચીફ સોમનાથને કેંસર છે. આદિત્ય L 1ની લાંચિંગના દિવસે  તેણે કેંસર ડિટેક્ટ થયુ હતુ પણ આજે તેનો ખુલાસો થયુ છે કે ગયા સેપ્ટેમ્વર 2 ને આદિત્ય L 1 લાંચ કરાયો હતો . આશરે 5 મહીના પછી ઈસરો ચીફ સોમનાથને કેંસર થવાની વાત સામે આવી છે. 

પરંતુ તેને આદિત્ય મિશનના દિવસે જ ખબર પડી. જેના કારણે તે અને તેનો પરિવાર બંને પરેશાન થઈ ગયા હતા. ઈસરોના તમામ વૈજ્ઞાનિકો પણ આ સમાચારથી ખૂબ જ દુઃખી થયા હતા.આવી પડકારજનક પરિસ્થિતિમાં તેઓએ પોતાની જાત પર નિયંત્રણ રાખ્યું અને વૈજ્ઞાનિકોને સાંત્વના આપી. લોન્ચ કર્યા પછી તેણે તેના પેટનું સ્કેન કરાવ્યું.
 
આ પછી તે ચેન્નાઈ ગયો જ્યાં ડોક્ટરોએ કેન્સરની પુષ્ટિ કરી. તેણે કીમોથેરાપી અને સર્જરી કરાવી. આ બધામાંથી તે વિજયી બનીને બહાર આવ્યો છે. હાલમાં દવાઓ લેવામાં આવી રહી છે. તેમણે પરિવાર અને વૈજ્ઞાનિકોના સમર્થન માટે આભાર માન્યો છે.
 
 
આગળનો લેખ
લોકસભા ચૂંટણી 2024 માં BJPનુ નવુ સ્લોગન હશે મોદી કા પરિવાર, અમિત શાહ સહિત અનેક નેતાઓએ બદલ્યુ X બાયો